સબ્સ્ક્રાઇબ શા માટે?
જ્ઞાનગંગા માનસિક મોડલ અને ઉપયોગી ખયાલો દ્વારા જટિલ વિચારસરણી વિકસાવવામાં મદદ કરે છે. આ જટિલ વિચારસરણી જીવનના કોઈપણ ક્ષેત્રમાં પાયાની આવડત છે. આથી આ વિચારો તમારા રોજિંદા જીવનમાં તેમજ તમે કોઈપણ વ્યવસાયમાં હોય તેમાં સફળતા મેળવવામાં ઉદ્દીપક તરીકે કામ કરશે. જે તમારા વ્યક્તિગત વિકાસમાં અગત્યનો ફાળો આપશે.
જ્ઞાનકંગા ચેનલ દ્વારા તાર્કિક રીતે વિચારવાની પદ્ધતિ વિશે સમજાવવામાં આવશે. આમ જટિલ વિચારસરણી દ્વારા તમે તમારા રોજિંદા જીવનમાં તેમજ તમે જે વ્યવસાયમાં હો તેમાં સમય, મટીરીયલ અને માનવશક્તિનો કેવી રીતે ફાયદાકીય રીતે ઉપયોગ કરવો તે વિશે કહેવામાં આવશે. આથી તમારી વ્યવસાયિક જવાબદારી તેમજ તમારી કૌટુંબિક જવાબદારી વચ્ચે સંતુલન જાળવી શકશો.
ન્યૂઝલેટર અને વેબસાઇટની સંપૂર્ણ ઍક્સેસ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો. ક્યારેય અપડેટ ચૂકશો નહીં.
ચૂકશો નહીં
તમારે કંઈપણ ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી. ન્યૂઝલેટરની દરેક નવી આવૃત્તિ સીધી તમારા ઇનબોક્સમાં જાય છે.
સમુદાયમાં જોડાઓ
તમારી રુચિઓ શેર કરતા લોકોના સમુદાયનો ભાગ બનો.
આ ન્યૂઝલેટર માટે ટેક પ્રદાન કરતી કંપની વિશે વધુ જાણવા માટે, Substack.com ની મુલાકાત લો.

